નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Sunday 19 April 2015

 NATIONAL ELIGIBILITY TEST (NET)


UGC NATIONAL ELIGIBILITY TEST (NET) SHORT NOTIFICATION It is notified that CBSE will conduct the next UGC-NET for Junior Research Fellowship & Eligibility for Assistant Professor which will be held on 28th June 2015 (Sunday). The candidates who desire to appear in the test may see the detailed notification available on the website www.cbsenet.nic.in from 15th April 2015. The candidates are required to apply online only from 16th April, 2015. The last date for applying online is 15th May 2015 and fee can be paid up to 16th May, 2015.

Friday 27 September 2013





કેન્દ્રીય કર્મચારીઓ માટે ૭માં પગાર પંચને મંજૂરી
વાહ ભૈ વાહ... મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ કેન્દ્ર સરકારની કર્મચારીઓને વધુ એક બમ્પર ભેટ
નવીદિલ્હી તા. ૨પ : પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચુંટણી માથે છે ત્યારે મતદારોને રિઝવવા માટે કોંગ્રેસની કેન્દ્ર સરકાર એક પછી એક આકર્ષક જાહેરાતો કરી રહી છે.
   કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટે તાજેતરમાં  ૧૦ ટકા મોંઘવારી ભથ્થુ વધાર્યા બાદ આજે સાતમા પગાર પંચની જાહેરાત કરાઇ છે. સરકારની આ બમ્પર જાહેરાતથી  કર્મચારી વર્ગને બેવડી ખુશી મળી છે. મોંઘવારી ભથ્થુ વધ્યા બાદ સાતમું પગાર પંચ પણ મંજુર થતા કર્મચારી વર્ગની આ વર્ષની દિવાળી સુધરી ગઇ છે. સરકારી કર્મચારીઓ ખુશખુશાલ થઇ ગયા છે.
   વડાપ્રધાન મનમોહન સિંહે મંજૂરી આપી દેતા કેન્દ્ર સરકાર દ્વારા આજે  સાતમા પગાર પંચની જાહેરાત કરાઇ છે. નાણાપ્રધાન પી. ચિદમ્બરે આ અંગે જાહેરાત કરતા જણાવ્યુછે કે કેન્દ્ર સરકારના પ૦ લાખ કર્મચારીઓ અને અન્ય ત્રીસ લાખ પેન્શનર્સને આ યોજનાનો લાભ મળશે. જાન્યુઆરી ૨૦૧૬થી સાતમુ પગારપંચ લાગુ કરાશે.
   કેન્દ્રમાં કર્મચારીઓ માટે દિવાળીની આ બમણી ભેટ સમાન છે. સાતમુ પગાર પંચ બે વર્ષમાં પોતાની ભલામણો રજૂ કરશે. ચૂંટણીનાં વર્ષમાં સરકારે કર્મચારીઓને ખુશખુશાલ કરી દેતી જાહેરાત કરી છે.
   ઉલ્લેખનીય છે કે છઠ્ઠા પગાર પંચની ભલામણો ને સરકારે ૧ જાન્યુઆરી ૨૦૦૬ થી લાગુ કરી હતી. સાતમુ પગાર પંચ ૨ વર્ષમાં પોતાની ભલામણો આપશે. નવા પગાર પંચની ભલામણો ૧લી જાન્યુઆરી ૨૦૧૬થી લાગુ થશે. એવુ માનવામાં આવે છે કે સરકાર આ વખતે નકકી થયેલા સમય મુજબ પગાર પંચની ભલામણોને લાગુ કરી દેશે. અગાઉ પગાર પંચની ભલામણોને નકકી થયેલા સમયથી ત્રણ વર્ષ બાદ લાગુ કરવામાં આવી હતી. જોકે તે વખતે કર્મચારીઓને એરીયર ચુકવવામાં આવ્યુ હતુ. source by akilanews.. 
___________________________________________________

 SUPREME COURT

Fix Salary case status: Next date: 1/10/2013 

 ____________________________

Rozgaar Samachar (25 September 2013)
Rozgaar Samachar (25 September 2013)

 ________________________________

Voters have the right to reject 

all candidates in polls, says Supreme Court

 

 __________________________________

Answer Keys for GSET 2013 held on 22nd September


Subject Code: 12                    ENGLISH
Paper II



Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
1
C
11
B
21
D
31
B
41
A
2
A
12
B
22
B
32
D
42
B
3
C
13
D
23
A
33
C
43
C
4
B
14
C
24
?
34
C
44
A
5
B
15
B
25
B
35
D
45
B
6
D
16
C
26
D
36
B
46
B
7
A
17
B
27
B
37
B
47
C
8
B
18
B
28
A
38
B
48
B
9
B
19
A
29
A
39
B
49
B
10
B
20
B
30
40
A
50
C

? Question No: 24
Ah, woe is me! Winter is come and gone,
But grief returns with the revolving year;

These lines are in Adonais by Percy Bysshe Shelley (1792-1822) but Adonais is not given as options.
___________________________________________________________________________________________
Paper III



Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
Q. No
ANS
1
B
16
B
31
C
46
C
61
A
2
A
17
C
32
D
47
C
62
B
3
C
18
A
33
B
48
C
63
A
4
A
19
D
34
B
49
A
64
A
5
A
20
C
35
A
50
C
65
B
6
A
21
A
36
B
51
A
66
B
7
C
22
B
37
D
52
C
67
A
8
B
23
C
38
?
53
D
68
C
9
B
24
B
39
B
54
D
69
C
10
A
25
B
40
A
55
B
70
C
11
A
26
A
41
A
56
C
71
A
12
A
27
B
42
B
57
C
72
D
13
C
28
D
43
B
58
?
73
C
14
C
29
B
44
B
59
A
74
D
15
B
30
D
45
C
60
D
75
C
 If u find any mistake in the answer key, inform me..... @ mayurtrivedi24@gmail.com thanks .. mayur
___________________________
Add caption

______________________________________________